Please Wait...

૨૮/૧૧/૨૦૧૮

સત્ર ફી નોટીસ

 

આથી આ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને સુચિત કરવામાં આવે છે કે ચાલુ શૈક્ષણીક વર્ષ 2018-19 બીજા સત્રની ફી (ભાઈઓ: ૭૪૦ અને બહેનો: ૧૪૦) નીચેનીતારીખોમાં ઓનલાઈન કોલેજ વેબસાઈટ (http://kotaksciencecollege.co.in/)  ભરવાની રહેશે.

 

SEMESTER

DATE & TIME TO PAY FEE 

F.Y.B.SC SEM-2

29/11/2018  TO 05/12/2018 (23:59 સુધી )

-------------------------------

06/12/2018 થી 10/12/2018 સુધી   (લેઈટ ફી રૂ.૧૦૦/- સાથે)

S.Y. B.SC SEM-4

T.Y. B.SC SEM-6

 

- ફી તા.૦૫/૧૨/૨૦૧૮ બુધવાર રાત્રે 23:59 સુધી ભરવાની રહેશે.

- બુધવાર રાત્રે 23:59 પછી 5 દિવસ સુધી લેઈટ ફી રૂ.૧૦૦/- સાથે ભરવાની રહેશે.

- વિદ્યાર્થીઓએ ફી ભરતી વખતે મોબાઈલ નંબર તેમજ ઈ-મેલ આઈડી પોતાનાજ નાખવાના રહેશે ફીની રસીદ જે તે વિદ્યાર્થીઓના ઈ-મેલ આઈડી પર જ મોકલવામાં આવશે જેની પ્રિન્ટ કાઢી નીચે મુજબની તારીખ માં સહી સિક્કા કરાવાના રહેશે.

 

SEMESTER

DATE & TIME

T.Y. B.SC SEM-6

૦૩/૧૨/૨૦૧૮ થી ૦૫/૧૨/૨૦૧૮

ફી મેમો ઓફીસમાં જમાં કરાવવાનો રહેશે.

S.Y. B.SC SEM-4

૦૬/૧૨/૨૦૧૮ થી ૦૭/૧૨/૨૦૧૮

F.Y.B.SC SEM-2

૧૦/૧૨/૨૦૧૮ અને ૧૧/૧૨/૨૦૧૮

 

Note: Please do not refresh the page and wait while your payment process going on.