Please Wait...

02/07/2020

સત્ર ફી નોટીસ
 

આથી આ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને સુચિત કરવામાં આવે છે કે ચાલુ શૈક્ષણીક વર્ષ 2020-21 પ્રથમ સત્રની ફી 8500 ઓનલાઈન કોલેજ વેબસાઈટ (http://kotaksciencecollege.co.in/) પર ભરવાની રહેશે. 

  • વિદ્યાર્થીઓએ ફી ભરતી વખતે મોબાઈલ નંબર તેમજ ઈ-મેલ આઈડી પોતાના જ નાખવાના રહેશે ફીની રસીદ જે તે વિદ્યાર્થીઓના ઈ-મેલ આઈડી પર જ મોકલવામાં આવશે જેની પ્રિન્ટ કાઢી કોલેજે જમા કરાવવાનો રહેશે.
     

Technical Support Number: 9879002424

Note: Please do not refresh the page and wait while your payment process going on.