Please Wait...

મેરિટ લિસ્ટ 4 સંબંધિત અગત્યની સુચના:

  1. મેરિટ લિસ્ટ 4 ના વિદ્યાર્થીઓ કે જેઓએ એડમિશન ફી (રૂ.૯૯૦ ભાઇઓ માટે અને રૂ. ૩૯૦ બહેનો માટે) ભરેલી હોય માત્ર તેઓએ જ તા. 04/07/2018 થી તા.05/07/2018 દરમ્યાન સવારના ૧૧.૦૦ થી બપોરના ૨.૦૦ સુધીમાં કોલેજ પર ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે આવવું. સાથે ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે.
  2. જેઓએ એડમિશન ફી (રૂ.૯૯૦ ભાઇઓ માટે અને રૂ.૩૯૦ બહેનો માટે) ના ભરેલી હોય, તેઓએ કોલેજ પર આવવાનું રહેતું નથી.
  3. ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન વખતે દરેક ડોક્યુમેન્ટની ત્રણ-ત્રણ કોપી ફરજિયાતપણે સાથે લાવવાની રહેશે.