Please Wait...

Instructions - સુચનાઓ વાંચ્યા બાદ જ ફોર્મ ભરવું

  1. એડમિશન ફી ભરાઇ ગયા બાદ જ કોલેજ પર ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે આવવું. સાથે ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે.
  2. એડમિશન સંપૂર્ણપણે મેરિટ પર આધારિત છે.
  3. મેરિટની ગણતરી માટે ધોરણ-૧૨ના મુખ્ય વિષયો- ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર/જીવવિજ્ઞાનના થિયરીના માર્ક્સ જ ધ્યાને લેવામાં આવશે.
  4. વર્ષ-૨૦૧૮ પહેલા પાસ થયેલા વિદ્યાર્થીના વર્ષ દીઠ અને ટ્રાયલ દીઠ ૫ માર્ક્સ ઓછા કરીને મેરિટ ગણવામાં આવશે.
  5. જે વિદ્યાર્થીનું મેરિટ ૭૦% કે તેથી વધુ થશે તેઓને સીધું જ એડમિશન મળી શકશે અને તેઓ તરત જ ઓનલાઇન એડમિશન ફી સમયમર્યાદામાં ભરી શક્શે.
  6. જે વિદ્યાર્થીનું મેરિટ ૭૦% થી ઓછું થશે તેઓ માટે મેરિટ લિસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવશે અને તેના નિયત સમય મર્યાદામાં ઓનલાઇન એડમિશન ફી ભરી શક્શે.
  7. વેબસાઇટ પરના એડમિશન પ્રોસેસ નોટિસમાં મેરિટ લિસ્ટ અને ફી ભરવાની તારીખનું સમયપત્રક મુકવામાં આવેલ છે. જુઓ કોષ્ટક.
  8. એડમિશન ફી વેબસાઇટ પર દર્શાવેલ તારીખ સુધીમાં જ ભરી શકાશે. ત્યારબાદ કોઇપણ સંજોગોમાં તેઓને એડમિશન આપવામાં આવશે નહિ.
  9. એડમિશનની પ્રક્રિયા માટે કોલેજ પર આવવાનું નથી.
  10. એડમિશન ફી ભરાઇ ગયા બાદ પણ એડમિશન કન્ફર્મ ગણાશે નહિ.
  11. એડમિશન ફી ભરાઇ ગયા બાદ વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મમાં દર્શાવેલ નિયમો મુજબ જરુરી ડોક્યુમેંટ્સ સ્વપ્રમાણિત કરીને ક્ર્મ પ્રમાણે ગોઠવીને કોલેજમાં ચકાસણીના હેતુથી જમા કરાવવાના રહેશે અને તેની સાથે ધોરણ-૧૨ ની અસલ માર્કશીટ અને અસલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એનરોલમેંન્ટ માટે જમા કરાવાના રહેશે.
  12. પ્રવેશ ફોર્મમાં દર્શાવેલ નિયમો મુજબ જરુરી ડોક્યુમેંટ્સ સ્વપ્રમાણિત કરીને બે નકલમાં જમા કરાવવાના રહેશે.
  13. ચકાસણી દરમ્યાન ફોર્મ કે જરુરી ડોક્યુમેંટ્સ અધુરા જણાશે કે તેમાં ખોટી માહિતી દર્શાવેલ હશે તો તેમનું એડમિશન રદબાતલ ગણાશે.
  14. કોઇપણ સંજોગોમાં ભરાયેલ ફી પરત કરવામાં આવશે નહિ.
  15. અસલ માર્કશીટ અને અસલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જમા કરાવ્યા બાદ જ એડમિશન કન્ફર્મ ગણવામાં આવશે.
  16. એડમિશન મળ્યા બાદ ઓરિએંટેશન કોર્સમાં હાજરી આપવી અનિવાર્ય છે અને એક ટેસ્ટ લેવામાં આવશે. જો કોઇ વિદ્યાર્થી ઓરિએંટેશન કોર્સ કે ટેસ્ટમાં ગેરહાજર રહેશે તેનું એડમિશન કેન્સલ કરવામાં આવશે.
  17. થિયરીના વર્ગો અને પ્રેક્ટિકલ સેશન્સમાં વિદ્યાર્થીની હાજરી બાબતે કોલેજ સખત રહેશે. જો કોઇ વિદ્યાર્થીની થિયરીના વર્ગો અને પ્રેક્ટિકલ સેશન્સમાં હાજરી ઘટશે તો તેઓને ડિટેઇન કરવામાં આવશે.
  18. અનિવાર્ય સંજોગોમાં તારીખમાં ફેરફાર કરવામાં આવશે. આથી, કોલેજની વેબસાઇટ હંમેશા જોવાનું રાખશો.
  19. કોલેજમાં નીચે મુજબ વિષયજુથ ઉપલબ્ધ છે, તે પૈકી લાગુ પડતા જુથની પસંદગી કરવાની રહેશે. પસંદગી કર્યા બાદ તેમાં કોઇપણ ફેરફાર થઇ શકશે નહિ.
For A group For B group For AB group
Physics, Chemistry, Mathematics Physics, Chemistry, Botany Physics, Chemistry, Mathematics
Physics, Chemistry, Statistics Physics, Chemistry, Zoology Physics, Chemistry, Statistics
Physics, Mathematics, Statistics Physics, Botany, Zoology Physics, Mathematics, Statistics
Chemistry, Mathematics, Statistics Chemistry, Botany, Zoology Chemistry, Mathematics, Statistics
Physics, Chemistry, Botany
Physics, Chemistry, Zoology
Physics, Botany, Zoology
Chemistry, Botany, Zoology

પ્રક્રિયાનું સમયપત્રક:

ફી: રૂ.૯૯૦ ભાઇઓ માટે અને રૂ.૩૯૦ બહેનો માટે

વિગત શરુ થવાની તારીખ બંધ થવાની તારીખ
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ
- ૭૦% કે તેથી વધારે પર્સંટેજના ઉમેદવારોએ ફી ભરી દેવાની રહેશે.
૨૨/૦૫/૨૦૧૮ ૦૫/૦૬/૨૦૧૮
૭૦% કે તેથી વધારે પર્સંટેજના ઉમેદવારોએ ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા ૦૬/૦૬/૨૦૧૮ ૦૭/૦૬/૨૦૧૮
પ્રથમ મેરીટ પ્રસિદ્ધ થવાની તારીખ અને ઓનલાઈન ફી ભરવાની તારીખ ૦૯/૦૬/૨૦૧૮ ૧૦/૦૬/૨૦૧૮
પ્રથમ મેરીટ લીસ્ટના ઉમેદવારોએ ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા ૧૧/૦૬/૨૦૧૮ ૧૨/૦૬/૨૦૧૮
દ્વિતીય મેરીટ પ્રસિદ્ધ થવાની તારીખ અને ઓનલાઈન ફી ભરવાની તારીખ ૧૫/૦૬/૨૦૧૮ ૧૭/૦૬/૨૦૧૮
દ્વિતીય મેરીટ લીસ્ટના ઉમેદવારોએ ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા ૧૮/૦૬/૨૦૧૮ ૧૯/૦૬/૨૦૧૮
તૃતીય મેરીટ પ્રસિદ્ધ થવાની તારીખ અને ઓનલાઈન ફી ભરવાની તારીખ ૨૧/૦૬/૨૦૧૮ ૨૩/૦૬/૨૦૧૮
તૃતીય મેરીટ લીસ્ટના ઉમેદવારોએ ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા ૨૫/૦૬/૨૦૧૮ ૨૬/૦૬/૨૦૧૮

ખાસ નોંધ: માર્કશીટમાં કુલ ગુણ અને શબ્દોમાં લખેલા માર્કસ અલગ-અલગ હોય તો શબ્દોમાં લખેલા માર્કસ જ લખવા.

ઇમેલ મા OTP જો ન આવતો હોય તો SPAM FOLDER ચકસો...તેમ છતા જો OTP ન આવતો હોય તો થોડા સમય રાહ જોય ત્યારબાદ ફરીથી પ્રયત્ન કરો.

Before registration read carefully:

  1. Admission is totally merit based.
  2. Percentage for the merit will be calculated on the marks of theory of Physics, Chemistry, Mathematics and /or Biology only. Marks of other subjects and practical will not be considered for the merit.
  3. The candidates having 70% or more are given admission and they can directly pay the fees of admission online in stipulated time given.
  4. Admission will be confirmed only after submitting original documents at the college as per schedule.
  5. Candidates will have to take printout of the form. The candidate and a parent will have to sign in the form. The duly signed form along with required documents be submitted to the college.
  6. Students or parents shall not come to the college for admission process.
  7. Admission is totally merit based only therefore do not contact any staff member of the college for admission.
  8. Registration fee (Rs.20) and admission fee(Rs.990 for boys and Rs.390 for girls) can be paid online only. Do not come to college to pay any kind of fees manually.
  9. Tentative schedule of the merit list and online payment of fees is displayed in the table.
  10. The schedule may be changed in case of unavoidable circumstances so keep checking the college website always.
  11. After getting admission students will have to attend orientation course of a week.
  12. After the orientation course, students will have to take a test before commencing classroom teaching.
  13. College will be very strict for attendance in orientation course,test, theory classes and practical sessions. The students will lose the admission or will be detained in case of shortfall of attendance.
  14. Online payment of fee is non-refundable. In any circumstances fee will not be refunded.
  15. Candidate shall select a group of three subjects. Selected subject group will not be changed in any circumstances.
  16. College offers eight subject groups:
For A group For B group For AB group
Physics, Chemistry, Mathematics Physics, Chemistry, Botany Physics, Chemistry, Mathematics
Physics, Chemistry, Statistics Physics, Chemistry, Zoology Physics, Chemistry, Statistics
Physics, Mathematics, Statistics Physics, Botany, Zoology Physics, Mathematics, Statistics
Chemistry, Mathematics, Statistics Chemistry, Botany, Zoology Chemistry, Mathematics, Statistics
Physics, Chemistry, Botany
Physics, Chemistry, Zoology
Physics, Botany, Zoology
Chemistry, Botany, Zoology

Schedule of Admission process:

Admission Fee: Rs.990 for boys and Rs.390 for girls

Process Opening date Closing date
Online application
The candidates with 70% or more can pay admission fee
22/05/2018 05/06/2018
For the candidates with 70% or more merit and paid admission fee online:
They must submit the form, receipt of payment, self attested copies of documents and original documents.
06/06/2018 07/06/2018
First merit list will be published to pay the admission fee online. 09/06/2018 10/06/2018
For the first merit candidates who have paid admission fee online:
They must submit the form, receipt of payment, self attested copies of documents and original documents.
11/06/2018 12/06/2018
Second merit list will be published to pay the admission fee online. 15/06/2018 17/06/2018
For the second merit candidates who have paid admission fee online:
They must submit the form, receipt of payment, self attested copies of documents and original documents.
18/06/2018 19/06/2018
Third merit list will be published to pay the admission fee online. 21/06/2018 23/06/2018
For the third merit candidates who have paid admission fee online:
They must submit the form, receipt of payment, self attested copies of documents and original documents.
25/06/2018 26/06/2018

Note:Enter 'Total Marks' and 'Marks obtained in words' are different than write only arks obtained in words' without adding condonation (if any) marks. See the sample mark sheet given on website.

If applicant is not able to get OTP on inbox of Email please check SPAM Folder.... if still there is no OTP then wait for some time and then Retry ....

B.Sc. Sem-1 Online Admission Form is now closed !!